તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરમાં જિલ્લા કક્ષાની ઇન્ટર સ્કૂલ રોલર સ્કેટિંગ સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર પ્રતિભા એકેડમી દ્વારા જિલ્લા કક્ષાની ઇન્ટર સ્કૂલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ-2019 નું આયોજન માર્કેટિંગ યાર્ડ વઢવાણ ખાતે કરવામા આવ્યું હતું.જેમાં વઢવાણ, ધ્રાંગધ્રા, પાટડી, અને લીંબડી તાલુકા ની 17 શાળાઓના 146 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉંમર અને સ્કેટિંગના પ્રકાર પ્રમાણેની સ્પર્ધા માં રિંકરેશ ઇવેન્ટમાં ખેલાડીઓએ ભાગ લીધો હોત જેમાં વિજેતા ખેલાડીઓમાં 9 પ્રથમ ચંદ્રક ,13 દ્વિતીય ચંદ્રક અને 11 તૃતીય ચંદ્રક સાથે સન્ની સ્કાય સ્કૂલ ચેમ્પિયન રહી હતી. દયામયી માતા હાઈસ્કૂલ રનરઅપ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો