તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્ટ્રાવિઝન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓને ફળ વિતરણ કરાયુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની અલ્ટ્રાવિઝન સ્કૂલ દ્વારા વિધાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે ભાઇચારા અને રાષ્ટ્રભાવના કેળવાય તેવા હેતુથી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવાના કાર્યક્રમનુ઼ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના જૂનિયર રેડક્રોસ વિધાર્થીઓ દ્વારા સી.યુ.શાહ હોસ્પિટલના ઓર્થોપેડીક, મેડીસીન, ગાયનેક, સર્જરી સહીતના વિવિધ વિભાગોની મુલાકાત લઇ દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં રેડક્રોસના મેમ્બર રજનીભાઇ પટેલ તેમજ શાળા પરિવારનો સ્ટાફ પણ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો