LM ધ્રુવ બાલાઆશ્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સમાજ સુરક્ષા વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા એલ.એમ.ધ્રુવ બાલાઆશ્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જયભાઇ રાવલ, કિશનભાઇ વાઘેલએ બાળકોને ફાયર સેફ્ટી, ધરતીકંપ, વાવાઝોડુ,પુર સહિત આકસ્મિક આપત્તિમાં સુરક્ષા અને સલામતી માટેના વિવિધ પગલાઓની પ્રેક્ટિકલ કરી માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...