તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા એસટી કર્મીની ઇમાનદારી મુસાફરનો મોબાઇલ પરત કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા ડેપોની સાપકડા - સુરેન્દ્રનગર રૂટની બસમાંઅએક મહિલા મુસાફર બેસેલ હતા. જેઓ તેમનું સ્થળ આવતા પોતાનો મોબાઇલ બસમાં ભુલી ઉતરી ગયા હતા. આ મોબાઇલ ફરજ પરના કંડક્ટર બાવલભાઇ રબારીને ધ્યાને આવતા મોબાઇલ માલીકની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મુસાફર ઉમાબેનનો હોવાનુ ધ્યાને આવતા ટ્રાફિક કંન્ટ્રોલર રજુભાઇની ઉપસ્થિતિમાં ખરાઇ કરી ઉમાબેનને મોબાઇલ પરત કરી માનવતા અને ઇમાનદારીનુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...