તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાના વિજયભાઈ ભાનુભાઈ ગાંધી દ્વારા સ્વ.ભાનુભાઈએ ગાંધીના જન્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાના વિજયભાઈ ભાનુભાઈ ગાંધી દ્વારા સ્વ.ભાનુભાઈએ ગાંધીના જન્મ દિવસની અનોખી ઉજવણીનું આયોજન કર્યું હતું. આથી તેઓએ જન્મદીન પાછળ કરવામાં આવતો ખર્ચની રકમથી નાસ્તો ખરીદી પોતાનાની મીત્રો, પુત્ર, માનવધર્મ મંદીરના કાર્યકરો સાથે શહેરના ગરીબ વિસ્તારના બાળકોને નાસ્તો કરાવી બાળકો સાથે સમય પસાર કરી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...