સુરેન્દ્રનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સુપરવાઇઝરનો વિદાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર ઔધોગીક તાલીમ સંસ્થામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવત સુર્યકાંતભાઇ વિઠ્ઠલજી ઝાલાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પી.ઝેડ, ચાવડા, એમ.જે.ભુવા, પી.આર, પ્રજાપતિ, મીનાક્ષીબેન ઝાલા સહિત સહકર્મી સ્ટાફગણ તથા નિવૃત કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમનું સન્માન કરી વિદાય આપી હતી. આયોજનને સફળ બનાવવા દિપકભાઈ રાઠોડ, એન.એમ.ત્રિવેદી સહિત સ્ટાફે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...