કસ્ટોડીયલ ડેથ : માનવાધિકાર આયોગે SP પાસે રીપોર્ટ માગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર કસ્ટોડીયલ ડેથ મામલામાં ગુજરાત રાજ્યના માનવાધિકાર આયોગે જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા પોલિસ વડા પાસેથી અહેવાલ મંગાવ્યો છે. માનવાધિકાર આયોગે સોમવારે બન્ને જિલ્લા અધિકારીઓ પાસેથી આ ઘટનાની સંપૂર્ણ વિગતો સાથેનો રીપોર્ટ એક સપ્તાહમાં જ માનવાધિકાર આયોગને મોકલવા તાકીદ કરી છે.ગયા બુધવારે છેતરપિંડીના કિસ્સામાં મળેલી અરજી સંદર્ભે સુરેન્દ્રનગરની બી-ડિવિઝન પોલિસ કશ્યપ રાવલ નામના યુવાનને પકડી લાવી હતી. દરમિયાન ગુરુવારે વહેલી સવારે પોલિસે તેના પરિવારજનોને કશ્યપની હાલત લથડતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે કશ્યપ મૃત્યુ પામ્યો હોવાનું જણાવાયું હતું. આ મામલે કશ્યપના પરિવારજનો અને બ્રહ્મસમાજે પોલિસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાને લઇને મોટો વિવાદ પણ સર્જાયો હતો.

આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પૂર્વે જિલ્લા

..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...