તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓમકાર વિદ્યામંદિર શાળાના વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | ઓમકાર વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી શહેરના રંભાબેન ટાઉન હોલમાં કરાઇ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ દેશભક્તી ગીત, લોકગીત, નાટક, ડાન્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મહેન્દ્રસિંહ ચુડાસમા, મુગટભાઇ શાહ, રૂચીબેન પંડ્યા, મહાવિરસિંહ ગોહિલ, ઇલાબા ઝાલા સહિત શાળાપરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો