તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકને અડચણરૂપ 3 લારીવાળા સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના મુખ્ય રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પોપટપરામાં રહેતા જગદીશભાઇ હડીયલ, ભરતભાઇ સીંધવ અને રવીભાઇ રમેશભાઇ શેખ સામે એ ડીવીઝન સામે ટ્રાફિક અડચણરૂપ લારી રાખી ધંધો કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો