તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણા અભિયાન : તાલુકાઅોમાં કન્ટ્રોલરૂમ શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા શહેર તથા તાલુકા મથકોએ મુખ્યમંત્રીના કરૂણા અભિયાન અંતર્ગત કંન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. જેમાં ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર માટે તમામ તૈયારીઓ રખાશે. માટે જિલ્લામાં ક્યાંય પક્ષીઓ ઘાયલ દેખાય તો સંપર્ક કરવા તાલુકા વાઇઝ કેન્દ્ર અને સ્વયં સેવકોના નંબર અપાયા છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, પોલીસ વિભાગ, બીનસરકારી સંસ્થાઓ અને સ્વયં સેવકોની સંકલન કી પતંગની દોરી કે અન્ય રીતે ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલીક સારવાર મળે અને જીવ બચી શકે તે માટે વ્યવસ્થા કરાઇ છે.

જે અન્વયે જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયા 2020 અંતર્ગત તમામ તૈયારીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં કંન્ટ્રોલ રૂમ ઉભા કરાયા છે. આથી કોઇપણ ઘાયલ પક્ષી દેખાયતો નંબર પર મદદ લેવા નાયબ વનસંરક્ષક સુરેન્દ્રનગરની એક યાદીમાં જણાવાયુ છે.

આજે ક્યાંય કોઇ ઘાયલ પક્ષી જોવા મળેતો અહીં સંપર્ક કરો
તાલુકો કંટ્રોલરૂમ સ્થળ સરનામુ કંટ્રોલરૂમ ફોન નંબર કંટ્રોલ રૂમ અધિકારી ફોન નંબર

વઢવાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરી 9913103935 રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9913103935

મૂળી રેન્જ ફોરેસ્ટ ઓફિસ મૂળી 02756-233372 રેન્જ ફોરેસ્ટ ઓફિસર 7574950217

ચોટીલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ચોટીલા 9429905525 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9429905525

થાનગઢ આઝાદ ચોક થાનગઢ 8200732983 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 8200732983

લખતર રેન્જ ફોરેસ્ટ ઓફિસ લખતર 9979382785 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9979382785

લીંબડી પશુ દવાખાનુ 7567642207 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 7567642207

ચુડા પશુ દવાખાનુ ચુડા 9925564095 રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9925564095

સાયલા પશુ દવાખાનુ સાયલા 6355780111 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 6355780111

ધ્રાંગધ્રા પશુ દવાખાનુ ધ્રાંગધ્રા 9998342242 ઇ.રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9998342242

પાટડી બજાણા કેર સેન્ટર 9724250025 રેન્જ ફોરેસ્ટ ઓફિસર 9724250025

વન વિભાગ ઘાયલ પક્ષીઓને નજીકના કન્ટ્રોલરૂમ કે પક્ષી સારવાર કેન્દ્ર સુધી પહોંચડવા માટે તાલુકા વાઇઝ સ્વયં સેવકોની ટીમ બનાવાઇ છે. હેલ્પલાઇન નંબર જોહર કરાયા છે. જેમાંના લખતર તાલુકા 9979382785, ચુડા તાલુકામાં 9904749781, 7600180046, 9638498009,9974597216, 9723370889, લીંબડી તાલુકામાં 8866234300, 8905069317, 9978163175, 9979442224, 9998342242, પાટડી તાલુકામાં 9773137727, 9537322728, 9898925381, 9537271904 કાર્યરત છે.

ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર પહોંચાડવા સ્વયં સેવકોની ટીમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો