તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ધાર સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કપડાં વિતરિત કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર |  સુરેન્દ્રનગરની નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા માનવ જ્યોત મુંબઈ દ્વારા પ્રાપ્ત થયેલ સેકન્ડ હેન્ડ કપડાં વિતરણનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે વહાણવટી નગર, બહુચર નગર વિસ્તારમાં જઇ જરૂરીયાતવાળા પરિવારોને આશરે 400 જોડી કપડાંનું વિતરણ કરાયુ હતુ. આ સેવા કાર્યમાં સંસ્થાપક રાજેશભાળ રાવલ, આનંદભાઇ રાવલ તથા નિર્ધાર ટીમના મહિલા કાર્યકરો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો