શિરવાણીયા પ્રા. શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાયલાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધો.8નો અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાકાળ દરમિયાનના સંસ્મરણો યાદ કરી સરસ્વતીમાંની મુર્તિ અને ઘડિયાળ ભેટ આપી હતી. જ્યારે શાળાપરીવારે બાળકોને યાદી રૂપે ગૃપ ફોટો અર્પણ કરી ભોજન કરાવી આશીર્વાદ સાથે વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...