તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલ્ફા વિદ્યાલયમાં પતંગ બનાવવાની સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ચૂડાની આલ્ફા વિદ્યાલયમાં તા.12-1-19ના રોજ પતંગોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે પતંગ બનાવવાની હરીફાઇમાં શાળાના બાળકોએ ભાગ લઇ વિવિધ કદ, આકાર, રંગના પતંગ બનાવી ચગાવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના એમ.ડી વિનુભાઈ ટમાલીયા, ગેલાભાઈ બાર ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...