તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરશનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ પતંગોત્સવ ઉજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના કરશનગઢની પ્રાથમિક શાળામાં ઉતરાયણ નિમીતે પતંગોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. પતંગ બનાવવાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પતંગ બનાવ્યા હતા. આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પતંગ ચગાવતી વખતે વિજવાયરોથી દુર રહેવા, પંખીઓને હાની ન પહોચે તેની કાળજી રાખવા, ઇજાગ્રસ્ત પંખી નજરે પડે તો બર્ડ હેલ્પલાઇનનો સંપર્ક કરવો વગેરેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...