નિર્ધાર સંસ્થા દ્વારા વિધવા મહિલાઓ માટે છાસ કેન્દ્ર શરૂ કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાં વિધવા મહિલાઓ માટે કાર્યકરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા છાસ કેન્દ્રની શરૂઆત કરાઇ છે. લાલજીમહારાજની જગ્યા વાદીપરા શેરીનં.5માં એપ્રિલ, મે, જુન માસ દરમિયાન 51 લાભાર્થી મહિલાઓને ત્રણ માસ સુધી છાસ વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...