તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણના નાગેશ્વર મહાદેવ મંદિરે તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણના મુળચંદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરે તુલસી વિવાહ પ્રસંગનું આયોજન કરાયુ હતું. જેમાં યજમાનના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરાવી વિષ્ણુ ભગવાનની જાન વાજતે ગાજતે મંદિરે પહોંચી હતી. જ્યાં જાનનુ સ્વાગત કરી શાસ્ત્રોક્ત વિધીથી તુલસી વિવાહ સંપન્ન કરાવી યજમાનના હસ્તે કન્યાદાન કરાવાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી વિવિધ પ્રસંગોની ઉજવણીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...