તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઠ્ઠલાપરા ચેકપોસ્ટથી પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતર તાલુકાનાં વિઠલાપરા ચેકપોસ્ટ પર વિરમગામથી સુરેન્દ્રનગર જતી કારને પોલીસે ઉભી રાખી તલાસી લીધી હતી. જેમાં કારમાલિક વઢવાણના ધોળીપોળના રહીશ રમેશભાઈ ધુડાભાઈ પીધેલી હાલતમાં ગાડી ચલાવતાં હોઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી લખતર પોલીસ સ્ટેશન કાર સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...