તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાની એન.એન.શાહ સ્કૂલમાં ઉકાળાનું વિતરણ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચોટીલા ભાસ્કર | ચોટીલાના લોકો ઋતુજન્ય રોગચાળાથી મુક્ત રહે માટે આર્યુવેદીક શાખા સુરેન્દ્રનગરના માર્ગદર્શનમાં હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ચોટીલા એજ્યુકેશન ટ્રસ્ટ તથા સરકારી આર્યવેદિક હોસ્પિટલ કાળાસર ના સહયોગથી આયુર્વેદીક ઉકાળા વિતરણનું આયોજન કરાયુ છે. આથી તા.12-3-20નમ રોજ પંચનાથ મંદિર સામે આવેલ એન.એન.શાહ સ્કૂલમાં સવારે 8 કલાકે વિનામુંલ્યે આ અરુવેદીક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.જેમાં આર્યવેદીક ડો.કલ્પનાબેન ગોહિલે દ્વારા પથ્થઆદી કવાથ,ત્રી દશુલ કવાથ, પ્રક્ષેપ ત્રિકટુ, તુલસીના પણનો રસ,મરીનાનો પાવડર સહિત ઔષધિજલનો ઉપયોગ કરી બનાવી એક વ્યક્તિ ને 50 એમ.એલ.જેટલો વિના મૂલ્યે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો