તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં બ્રહ્મલીન માતાજીની યાદમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર|વઢવાણ શહેરના નવા દરવાજા બહાર આવેલા બ્રાહ્મણનિવાસ વિસ્તારમાં પ્રેમીલાબેન પ્રેમદાસ ચૌહાણ(સાધુ) 4 જાન્યુઆરીએ બ્રહ્મલીન થયા હતા. બ્રહ્મલીન માતાજીની જારદવિધિ બાદ 8 જાન્યુઆરીએ રાત્રે સંતવાણી યોજાતા અનેક કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. ત્યારે સંતો, મહંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ય માટે નાનકદાસબાપુ, અનિલબાપુ, મનોહરદાસબાપુ, કાંતીલાલબાપુ, ગીરીશબાપુ, મુનાબાપુ વગેરે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો