તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટે જતા પહેલા ભોગાવો નદીમાં યાયાવર પક્ષીઓનો વિસામો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના રણકાંઠા અને નળસરોવર વિસ્તારમાં દર શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ પશ્ચિમના દેશોમાંથી આવીને વસવાટ કરે છે. ત્યારે હાલ શિયાળાની ઋતુ પુર્ણ થવાના આરે હોવાથી પક્ષીઓ પોતાના માદરે વતન પરત ફરતા જાણે આવજો કહેવા છેલ્લો વિસામો ભોગાવા નદીના પટમાં બેસતા આવતા વર્ષે આવીશુ તેમ કહેતા હોય તેવુ દૃશ્ય તસવીરમાં કચકડે મઠી લેવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો