ગામ તળાવના પાણીનું પમ્પિંગ કરવા પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં આવેલા તમામ ગામ તળાવોમાં અને જળાશયોમાં હાલમાં ક્યાંક વરસાદના પાણી તો ક્યાંક વરસાદના પાણી તો કોઇ નર્મદા કેનાલથી અથવા સૌની યોજનાની પાઇપલાઇનથી પાણી ભરવામાં આવેલ છે. આ પાણી પશુધન, નાહવા , કપડાધોવા તથા તળાવમાં અથવા કાંઠે રહેલ કુવાનું પાણી ઉપયોગમાં લઇ શકાય માટે સુરેન્દ્રનગર જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રે એન.ડી.ઝાલાએ જાહેરનામા દ્વારા તા.23-10-19 સુધી જિલ્લાના તમામ ગામ તળાવના પાણી ડિઝલએન્જીન, બકનળી, કે ઇલેક્ટ્રીક મોટરથી પાણી પમ્પીંગ કરવા અને તળાવના પાણીનો કોઇપણ સંજોગોમાં ખેતીવાડી કે શાકભાજી વાવણી માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...