તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા આઇટીઆઇના કર્મચારીઓ માટે અવોઇડ સ્ટ્રેસ સેમિનાર યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર મહિલા આઇટીઆઇમાં રોજગાર અને તાલિમ વિભાગના કર્મચારીઓ માટે બે દિવસીય અવોઇડ સ્ટ્રેસ સેમિનારનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજકોટના મોટીવેશનલ સ્પીકર તન્વી ગાદોયાએ બે દિવસ દરમિયાન કર્મચારીઓને સ્ટ્રેસ ફ્રી, પોઝીટીવ અપ્રોચ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ, ટીચીંગ સ્કીલ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી આધુનીક ટેકનોલોજી વહિવટ અને કામગીરી સરળ બનાવવા ગેમ્સ રમાડી હતી. આ કાર્યક્રમમાં સંસ્થા આચાર્ય પી.કે.શાહ, પી.એન.જાડેજા, એમ.જે.ભુવા સહિત અધિકારીઓ અને સ્ટાફે ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો