તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનાબાદની હાઇસ્કૂલમાં એટર્ની એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | પાટડીના જૈનાબાદની ઝુબેદા બેગમ હાઇસ્કુલમાં એટર્ની એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જૈનાબાદ રાજવી પરિવારના કુંવરી છબીના માલિક હસ્તે ધો.12 અને 10માં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થિનીઓને રૂ.5 હજાર, ચાંદીનો સિક્કો, સર્ટિફિકેટ જ્યારે ધો.9, 11ની વિદ્યાર્થિનીઓને અઢી હજાર, ચાંદીનો સિક્કો, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ પ્રસંગે રિદ્ધિબેન દેગામ, ધનરાજભાઇ મલીક, અરમાન મલિક, પ્રિયાબા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો