તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રમત ગમત કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકાકક્ષાના કલામહાકુંભ 2020નુ આયોજન કર્યુ છે. આથી તા.11 અને 12 જાન્યુઆરીના રોજ એનડીઆર સ્કુલ વઢવાણ, સરજે હાઇસ્કુલ લીંબડી, શ્રેયશસ્કુલ ધ્રાંગધ્રા, મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ, માધ્યમિક શાળા સરા, સહયોગ વિદ્યાલય લખતર, મડલ ડે સ્કુલ સણોસરા ચોટીલા, મોડલ સ્કુલ નેશનલ હાઇવે સાયલા, માધ્યમિક શાળા જરવલા પાટડીમાં કલામહાકુંભ યોજાશે. જ્યારે તા.12-1-2020ના રોજ પેસેન્ટર શાળાનં.4 ચુડા ખાતે કલામહાકુંભ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો