તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણીન્દ્રા ગામે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રેલી યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણ તાલુકાના અણીન્દ્રાગામે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાય છે.આથી સ્વચ્છતા રેલીનું આયોજન કરાતા ગામની કુએચ.આર.ગાર્ડી વિદ્યાલય, અણીન્દ્રાપ્રાથમિક શાળાની પ્લાસ્ટીકમુકત ભારત અંગે રેલી યોજાઇ હતી. જે ગામના મુખ્યમાર્ગો પરથી પ્લાસ્ટીકમુક્ત સ્વચ્છભારત અંગેના બેનર અને સુત્રોચ્ચાર સાથે ફરી હતી. આ રેલીમાં શાળાના આચાર્યો, શિક્ષકો તથા ગામના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...