તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજચરાડી ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને નેત્રમણિ કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર| સુરેન્દ્રનગર ભારત સેવક સમાજ અને રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, સિધ્ધેશ્વર ધાર્મિક સેવાટ્રસ્ટ અને કડીવાર કડવા પાટીદાર સમાજ રાજચરાડી દ્વારા નેત્રમણી કેમ્પનું આયોજન કરાયુ છે. 12 ડિસેમ્બરે ગુરૂવારે સવારે 9 થી 12 કલાક દરમિયાન કુમાર પ્રા. શાળા રાજચરાડી ધ્રાંગધ્રા કેમ્પ યોજાશે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા લોકોની તપાસ સારવાર કરી આંખોના રોગનું નિદાન કરાશે અને જરૂરીયાત વાળા મોતીયાના દર્દિઓને આધુનીક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...