તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયlત્રી મંદિરે બોર્ડના છાત્રાઓ માટે આશિર્વચન કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર ગાયત્રી પરીવાર દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થિઓ માટે આશીર્વચન કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તા. 3 માર્ચના રોજ રવિવારે નવા જંકશન રોડ નજીક આવેલા ગાયત્રી મંદીર ખાતે સાંજે 7 કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મંદિરના ટ્રસ્ટીઓની એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો