તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા અર્નાકૂલમ ટ્રેનમાં વધારાનો થર્ડ એસી કોચ જોડાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રેલવે પ્રવાસીઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાને લઇ પશ્ચીમ રેલવેના રાજકોટ ડીવીઝન દ્વારા ઓખાથી અર્નાકૂલમ થતી ટ્રેનમાં તા. 2 માર્ચથી વધારાનો એસી કોચ જોડવાનો નિર્ણય કરાયો છે. રેક સ્ટેન્ડરાઇઝેશન થયા બાદ તા. 1 જૂન બાદ ટ્રેનમાં 1 સેકન્ડ એસી, 3 થર્ડ એસી, 12 સ્લીપર કોચ, 4 જનરલ કોચ અને 1 પેન્ટ્રીકાર સહિતના કોચ રહેશે. યાત્રીઓને વધારાની સુવિધાનો લાભ લેવા રાજકોટ ડીવીઝનની એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો