તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી-અંકેવાળીયા વચ્ચે કાર, બાઈક વચ્ચે અકસ્માત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર અંકેવાળીયા પાસે સુરેન્દ્રનગર જઈ રહેલા મોટર સાયકલ અને લીંબડીથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ ચાલક ધ્રુવરાજસિંહ સુખદેવસિંહને ગંભીર ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી સારવાર માટે પહેલા લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...