તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત વૈષ્ણવ સમાજનંુ જીવનસાથી પસંદગી મહાસંમેલન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અને સપ્તબ્દી ટ્રસ્ટ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે જીવનસાથી મહાસંમેલનનું આયોજન કરાયુ છે. આથી તા. 19-4-20ના રોજ રવિવારે ટાઉનહોલ એલીસબ્રીજ અમદાવાદ ખાતે સવારે 8 થી 1 દરમિયાન સંમેલન યોજાશે.જેમાં જોડાવા ઇચ્છુક યુવક યુવતીઓએ તા.20 માર્ચ સુધીમાં સંસ્થાના કાર્યાલય ગુજરાત વિદ્યાપીઠ સામે ઇન્કમટેક્ષ આશ્રમ રોડ અમદાવાદ સંપર્ક કરવાનો રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો