તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.એન.વી વિદ્યાલયમાં યોગ પરીચય અને નિદર્શન યોજાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની જે.એન.વી વિદ્યાલયમાં યોગ પરીચય અને નિદર્શનનું આયોજન કરાયુ હતુ. જેમાં લકુલીશ યુનિવર્સિટીના પ્રા. શોભનાબા ગોહિલે ભારતીય સંસ્કૃતિ અને યોગનો પરીચય કરાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થિની મધુબેન જતપરાએ વિવિધ આસનોનું નિદર્શન કર્યુ હતુ. આ પ્રસંગે શાળા પરીવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો