તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીતારામનગરના રાધાકૃષ્ણમંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | વોર્ડનં.2ના સીતારામનગરમાં રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ હાથ ધરાયુ છે. ગુરૂવારે મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મૃગેશભાઇ રાઠોડ, પાલીકા ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત આગેવાનો અને રાધાકૃષ્ણ મંદિર મહિલા મંડળ તથા સેવાભાવી લોકોએ મંદિર પરીસરમાં 20થી વધુ વૃક્ષના રોપાનું વાવેતર કરી સંરક્ષણ જાળી મુકી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્દુભા, ધમભા સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...