તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર અમૃતા વિદ્યાલયમાં રમતોત્સવની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | અમૃતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોમાં સમુહ ભાવના અને ખેલદીલીના ગુણો કેળવાય તેવા હેતુથી રમતોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં શાળામાં ધો.1 થી 8માં અભ્યાસ કરતા બાળકોએ ભાગલઇ 100 મીટર દોડ, લીંબુ ચમચી, દોરડાકુદ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો