તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારવાના લીંબડાવાળા મેલડીમાં મંદિરે બટુક ભોજન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણના ખારવા ગામના લીંબડાવાળા મેલડીમાંના મંદિરે બટુક ભોજનનુ આયોજન કરાયુ હતું. આ પ્રસંગે ગામના મોટી સંખ્યામાં બાળકોએ ઉપસ્થિત રહી ભોજન માણ્યુ હતું. આ આયોજનને સફળ બનાવવા રેલ્વે જમાદાર પોપટલાલ, વિજયભાઇ જોષી સહિત મેલડીમા મંદિરના સેવકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...