તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં એક તક પોલીસને કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રજગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વધતા વ્યાજખોરી અને દબાણને લગતી ફરીયાદો માટે એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં જિલ્લાના નાગરીકોની ફરીયાદો અને રજૂઆતો સાંભળવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી વ્યાજખોરી અને દબાણના પ્રશ્નોને લઇ ભોગ બનનારને પરેશાનીનો સામનો કરવો પડે છે.જેમાં લોકોના મોતના બનાવો પણ બનતા જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી અને દબાણને લગતી ફરીયાદ માટે સકારાત્મક પગલા રૂપે એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. આ લોકસંપર્કના પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડીમાં લોકસંપર્કને સારો પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો