તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂના જસાપર ગામે કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જૂના જસાપર માધ્યમિક શાળામાં કરૂણા અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. જેમાં સાયલાના આરએફઓ એ.કે.અમીન અને વનરક્ષક સહાયક હેતલબેન મેણીયા, હિનાબેન પરમારે ઉતરાયણના દિયસોમાં વિદ્યાર્થીઓને સાવચેતી જાળવી અને પક્ષીઓને નુકશાન ન થાય તે રીતે ઉતરાયણની ઉજવણી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે શાળા પરીવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...