તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૈત્રી વિદ્યાપીઠમાં સખી વનસ્ટોપ સેન્ટરનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠમાં વર્ધમાન ગૃહ ઉધોગ મહિલા મંડળ સંચાલીત સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં જયોતીબેન કણઝરીયાએ બેટી બચાવો બેટી પઢાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે આનંદી બેને ચાઇલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી. આ પ્રસંગ બીએડ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો