તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MPશાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અેક દિવસીય કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસ વિશે જાગૃતિ લાવવા શહેરના બસસ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ એનએસએસ ટીમે શેરીનાટર પ્રસારીત કર્યુ હતુ. આ આયોજનને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો. હિંમત ભાલોડીયા, પ્રોગ્રામ ઓફીસર ડો. વિપુલ કણાગરા, ડો.ચિરાગ ફુલતરિયા સહિત સ્વયં સેવકોએ પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો