તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્બનગર કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિનું આયોજન કરાયુ હતુ. જેમાં આશીર્વાદ વિકલાંક ટ્રસ્ટ સાયલા મુકામે પતંગોત્સવ યોજી દિવ્યાંગ બાળકોને પતંગ, દોરી સહિતની કીટ અર્પણ કરાતા બાળકોમાં ખુશીની લહેર છવાઇ હતી. આ પ્રસંગે દેવયાનીબેન રાવલ, રંજનબેન રાવલ, સહિત કલરવ સેવા પરીવાર ટીમે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો