તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાળીની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણના ખેરાળી ગામની એ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલયમાં તા.11-1-19ના રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્મ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત ડોક્ટર તથા ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓની તપાસ અને સારવાર કરાઇ હતી. આ આયોજનને સફળ બનાવવા આચાર્ય અને શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...