તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની મંજુલા કન્યા વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | મંજુલા કન્યા વિદ્યાલયમાં વાલી સમેલનનું આયોજન કરાયુ. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત તથા અંધશ્રધ્ધા નિવારણ, વ્યસન મુક્તિ અંગે પ્રદશન કાર્યક્રમ રજૂ કરાયા. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી ભલાળાભાઇ, વર્ધમાન ભારતી ગૃહ ઉધોગના જ્યોતીબેન સોલંકી, સસ્થાના મંત્રી જયશ્રીબેન દેસાઇ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા આચાર્ય સોનલબેન કલોતરા તથા શિક્ષકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો