તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલામાં ચોરીમાં ફરાર ગેડિયાનો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા શહેરમાં વર્ષ 2016માં બનેલ મોબાઇલ ચોરીના બનાવમાં ગેડીયાના મહમદખાન ઉર્ફે રાજભા હુસેનખાન જત મલેકનું નામ ખૂલ્યુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી આ શખ્સ નાસતો ફરતો હતો. ત્યારે આ શખ્સ ગેડીયામાં હોવાની મળતા પેટ્રોલીંગમાં રહેલ એસઓજી ટીમના યોગેન્દ્રસિંહ ચૂડાસમા સહિતનાઓએ વોચ રાખી તેને ઝડપી લીધો હતો. આ શખ્સને ચોટીલા પોલીસના હવાલે કરાયો છે. આ કામમાં એસઓજી પીઆઇ એસ.બી.સોલંકી સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...