સુરેન્દ્રનગરમાં એસટી નિગમના 15 કર્મીઓનો વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ રાજકોટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ યુનિયન મજુરમહાજન વફાદાર નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભમાં વઢવાણ અલ્કાપુરી ચોક સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા તેમજ થતા 15 કર્મીઓનું સન્માન કરાયુ હતું. સાંસદ ડો. મહેન્દ્રકુમાર મુજપરા ધારાસભ્ય ધનજીભાઇ પટેલ , વનરાજસિંહ ઝાલા, પુરાણી મહાત્મા સ્વામિ ઉપસ્થિત રહેશે. એસટી વર્કસ યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી કિશોરસિંહ જી.પરમાર વગેરે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...