ખોડુ કન્યા શાળામાં રસોઇ શો કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણના ખોડુ ગામની કન્યા શાળમાં રશોઇ શો કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં શાળામાં અભ્યાસ કરતી દિકરીઓએ ભાગ લઇ વિવિધ પ્રકારની 55 જેટલી વાનગીઓ જાતે બનાવી શાળામાં તે વેચવાનો અનુભવ મેળવ્યો હતો. જ્યારે આ વિવિધતા સભર વાનગીઓને પ્રદર્શનમાં મુકતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. *photocaption*
અન્ય સમાચારો પણ છે...