તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણની ન્યુએકલવ્ય શાળામાં સ્વચ્છ ભારત મિશન એપ્લીકેશન ઇન્સટોલેશન માટેની શિબિરનું આયોજન કરાયુ હતું. આથી તા.10-1-19ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાનના વિજયા મહિલા મંડળ, હરસિધ્ધી મહિલા મંડળ સહિતના લોકોને સ્વચ્છતા એપ અંગે માહિતીન અપાઇ હતી. આ આયોજનને સફળ બનાવવા મેરૂભાઇ જીજરીયા, નોડલ ઓફિસર મમતાબેન મકવાણા, જીએલએમ ભરતભાઇ પંડ્યા, શાળાના સંચાલક શૈલેષભાઇ પરમારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...