તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 4709 વિદ્યાર્થીએ નવોદયની પરીક્ષા આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર સંચાલીત જવાહર નવોદયમાં પ્રવેશ માટેની પરિક્ષા શનીવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાઇ હતી. જેમાં 4709 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

ધ્રાંગધ્રા આવેલી જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકાર સંચાલીત છે. આ શાળામાં ધો. 6માં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષાનું આયોજન શનીવારે કરાયુ હતુ. જેમાં નોંધાયેલા 5238માંથી 529 ગેરહાજર રહેતા 4709 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, બી.સી.પરમાર સહિતનાઓ દ્વારા જિલ્લાના 27 કેન્દ્રો પર પરિક્ષાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ પરિક્ષા પાસ થનાર અને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો.6માં પ્રવેશ મળે છે. કેન્દ્ર સરકાર સંચાલીત આ શાળામાં ધો. 6 થી 12 સુધી રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડતા નિ:શૂલ્ક હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો