તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં LRDની પરિક્ષા માટે લોકલ બસોની 300 ટ્રીપો રદ થશે...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં LRDની પરિક્ષા માટે લોકલ બસોની 300 ટ્રીપો રદ થશે...

પણ લાગી છે. પરંતુ આ બસો તો એસટી તંત્રે ફાળવી તો દીધી પરંતુ તેની સામે જિલ્લાના ગ્રામ્ય પંથકના મુસાફરોને અસર થાય તેવો ઘાટ સર્જાયો છે. જે બસો ફાળવામાં આવી છે તેમા મોટા ભાગની બસો ગ્રામ્ય રૂટો પરથી લેવામાં આવી રહી છે. જેના કારણે તા. 5 અને 6 તારીખ આ બે દિવસો દરમિયાન લોકલ બસોની ટ્રીપો રદ થઇ શકે છે. આ અંગે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજર એસ.ડી.પરમારે જણાવ્યું કે, એલઆરડીની પરિક્ષાર્થીઓ માટે જે બસો ફાળવવામાં આવી છે તેના કારણે અંદાજે 300 જેટલી ટ્રીપો રદ થવાની શકયતા છે.

અનુસંધાન પાના નંબર 1 પરનું.

અન્ય સમાચારો પણ છે...