તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ રોહિદાસબાપુના મંદિરે 110 નિવૃત્ત કર્મીઓનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ સંત શિરોમણી રોહિદાસ સેવા સમાજ દ્વારા વઢવાણ નવાદરવાજા બહાર રોહિદાસમંદિરે રોહિદાસબાપુની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 ફેબ્રુઆરીને શુક્રવારે વઢવાણ રહેતા અનૂસૂચિત જાતિના વિવિક્ષ ક્ષેત્રોમાં ફરજ બજાવીને નિવૃત થયેલા 110 કર્મચારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ આ કર્મીઓ અને પત્નીઓને જમાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રાસગરબાની રમઝટ જામી હતી. જ્યારે આજે તા. 24 ફેબ્રુઆરીને રવિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ મહાપ્રસાદ યૌજાશે. જેમાં પ્રસંગે ગુજરાતભરમાંથી અંદાજે 25 હજારથી વધુ અનુસૂચિત જાતિના આગેવાનો, યુવાનો, ભાઈ-બહેનો ઉમટી પડશે. આ કાર્યને સફળ બનાવવા માટે વઢવાણ સંત શિરોમણી રોહિદાસ સમાજ કામગીરી કરી રહ્યાં છે.

વઢવાણમાં સંત શિરોમણી રોહિદાસબાપુની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે રાસગરબાની રમઝટ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો