તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 નાયબ મામલતદાર, 1 ક્લાર્કની બદલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશે વહિવટી સરળતા અને જાહેર હિતાર્થે નાયબ મામલતદાર અને કલાર્કની બદલીના ઓર્ડરો કર્યા છે. જેમાં 10 નાયબ મામલતદાર અને એક કલાર્કની બદલી કરાઇ છે. બદલીના લીધે નાયબ મામલતદારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે. ચોટીલા પ્રાંત કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ડી.આર.સોલંકીને લખતર મામલતદાર કચેરીના એટીવીટી વિભાગમાં કલાર્ક તરીકે મૂકાયા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. ત્યારે ચૂંટણીને ધ્યાને લઇ બદલીઓ કરાઇ હોવાની અટકળો પણ વહેતી થઇ છે.

નાયબ મામલતદારની કયાંથી કયાં બદલી
નામ હાલની જગ્યા બદલી બાદની જગ્યા

બી.ટી.વ્યાસ શીરસ્તેદાર, પાટડી મ.ભો.યો તપાસણી, ચોટીલા

વી.ટી.ખાચર મધ્યાહન ભોજન યોજના પુરવઠા વિભાગ, મામલતદાર

તપાસણી, ચોટીલા કચેરી, મૂળી

જે.વી.વૈષ્ણવ મદદનીશ ચૂંટણી સર્કલ ઓફિસર, દસાડા

અધિકારી, ચોટીલા

R.U. ફૂલધારા પુરવઠા, મામ. કચેરી, મૂળી મ. ચૂંટણી અધિકારી, ચોટીલા

એ.એમ.શાહ સર્કલ ઓફિસર, દસાડા જનસેવા કેન્દ્ર, સુરેન્દ્રનગર

આર.બી.પટેલ જનસેવા કેન્દ્ર, સુરેન્દ્રનગર શીરસ્તેદાર, પાટડી

સી.એલ.જાદવ જિલ્લા પુરવઠા કચેરી, ઇ-ધરા, મામલતદાર કચેરી, સુરેન્દ્રનગર ચૂડા

પી.જે.દેસાઇ ઇ-ધરા, મા. કચેરી, ચૂડા સર્કલ ઓફિસર, ચોટીલા

ડી.જી.ઝાલા સર્કલ ઓફિસર, ચોટીલા એટીવીટી, મામ. કચેરી, સાયલા

જી.ડી.બરોલીયા કલેકટર કચેરી, સુરેન્દ્રનગર મહેસૂલ, મામ. કચેરી, વઢવાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો