તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં મકાનની સનદ બાબતે હુમલામાં 1 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ નવાદરવાજા બહાર કૌટુંબીક ભાઈઓ વચ્ચે મકાનના દસ્તાવેજીની સનદ બાબતે હુમલામાં લોખંડના પાઇપથી માર મારતા ટપુભાઈ ચૌહાણને ઇજાઓ પહોંચાડી હતી. આથી ઇજાગ્રસ્ત ટપુભાઈએ તુલસીભાઈ, જીગો કનુભાઈ તેમજ મંજુબેન તુલસીભાઈ સામે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.જી.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો